

મહેસાણા જેસીસ ચેરીટેબલ ટ્રસ્ટને ૭ દેહદાન મળેલ છે જે મેડીકલ કોલેજને અર્પણ કરવામાં આવેલ છે.
| ૧. | શ્રી છનાલાલ બબલદાસ શાહ | ૧૮-૦૧-૧૯૯૪ |
| ૨. | સુ શ્રી કૌશલ્યાબેન ઈશ્વરદાસ ઉદાસી | ૧૬-૦૨-૧૯૯૬ |
| ૩. | શ્રી ઈશ્વરભાઇ દ્વારકાદાસ પટેલ | ૩૦-૦૫-૧૯૯૮ |
| ૪. | શ્રી પ્રભુદાસ ભગવાનલાલ મહેતા | ૨૦-૧૦-૧૯૯૯ |
| ૫. | અ. સૌ. પુષ્પાબેન વિજુભાઈ શાહ | ૨૧-૦૮-૧૯૯૯ |
| ૬. | શ્રી અંબારામ વિઠ્ઠલદાસ પટેલ | ૧૬-૦૪-૨૦૦૦ |
| ૭. | સુ. શ્રી કશીબેન નારણદાસ મોદી | ૧૩-૦૨-૨૦૦૧ |
દેહદાન માટેનું સંકલ્પ પત્ર અને વીલની કોપી મહેસાણા જેસીસ વોલંટરી બ્લડ બેંકમાંથી મળી શકશે.